fbpx

4 Comments on “Chanakya Ni Pothi English 14-10-2024

    1. admin Post author

      [10:45, 07/05/2024] Chanakya Mediahouse: ચાણક્યની ecopy વાંચવી ખૂબ જ સરળ છે .
      ૧)સૌપ્રથમ https://chanakyanipothi.com/my-account/ ક્લિક કરો
      તેમાં તમારે તમારો login અને તમને જે પાસવર્ડ આપ્યો હોય તે લખો અને તે પછી નીચે બોક્સમાં રિમેમ્બર ટીક લખો અને એન્ટર કરો
      ૨) હવે તમને પાંચ લાઈનો દેખાશે તેમાં છેલ્લી લાઈનમાં My Subscription લખેલું છે તેની ઉપર તમારી આંગળી અથવા માઉસ લઈ જાવ એટલે તે લાઈન ભૂરા કલરની થઈ જશે તેને ક્લિક કરો
      ૩) એક નવું પાનું ખુલશે જેમાં કેવળ ચાણક્ય ની પોથી ગુજરાતી લખેલું છે તેની ઉપર ક્લિક કરો એટલે તમને અલગ-અલગ બોક્સ દેખાશે.
      ૪) તે દરેક બોક્સ અંક છે અને અને
      તેમાં સૌથી ઉપરનો અંક લેટેસ્ટ છે તેની ઉપર ક્લિક કરો એટલે આખી કોપી તમારી સામે આવી જશે
      ૫)પાનું બદલવા માટે જમણી અને ડાબી બાજુએ એરો છે. આંગળીથી અથવા તો માઉસથી પાનાને તમે મોટું પણ કરી શકશો .
      ૬) તમે નફાકારક ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો તે અંગેની ખુબ ખુબ શુભેચ્છા.
      ૭) આ લવાજમ માં તમે છેલ્લા ૬ મહિનાની તમામ કોપીઓ કોમ્પ્લીમેન્ટ ધોરણે વાંચી શકશો.
      ૮) તમારા પોર્ટફોલિયો અંગે તમને કોઈ પ્રશ્ન હોય તો તે પણ તમે અમારા Q & A સેક્શનમાં પુછી શકશો. પ્રશ્ન સેકસન નું બટન અમારી વેબસાઇટ ઉપર હોમ પેજ ઉપર જ છે.

      Process explained in English

      Once your account is activated you can read ecopy of chanakya by clicking given link chanakyanipothi.com/my-account .
      In login enter your username and
      in Password , enter your password &
      then tick mark Remember Me and then click Log-in.
      Then you will see Line chanakya Ni Pothi Gujarati.
      Click on that line and you will see all current and past issues.
      Whichever issue you wish to read, click on that issue
      [10:45, 07/05/2024] Chanakya Mediahouse: Welcome to Chanakya whatsapp broadcast
      Pl. Add this number in your mobile phone book as “Chanakya” ,to receive Calls and IPO-related Updates from us.
      [10:45, 07/05/2024] Chanakya Mediahouse: લવાજમ અંગે આભાર
      દરેક મેગેઝીનના રેપર ઉપર નામની નીચે પ્રથમ અંક અને છેલ્લા અંક નો નંબર લખેલો હોય છે.
      દરેક મેગેઝીનમાં પ્રથમ પાના ઉપર આવતો અંક ક્યારે આવશે તે દર્શાવેલું હોય છે
      ઇનામ માટેના કવર ક્યાં સુધીમાં પહોંચતા કરવા તે પણ પ્રથમ પાના ઉપર દર્શાવેલું હોય છે.
      [10:45, 07/05/2024] Chanakya Mediahouse: How to study Chanakya Ecopy?
      Process explained in English

      1,Since your account is activated, you can read ecopy of chanakya by clicking given link chanakyanipothi.com/my-account .
      2,In login box, enter your username and
      in Password , enter your password &
      then tick-mark Remember Me and then click Log-in.
      3,Now,You will see single Line: chanakya Ni Pothi English.
      4,Click on that line and you will see all current and past issues.
      5,Whichever issue you wish to read, click on that issue

      Reply
  1. capatwari

    sir, I have already renewed my subscription (English) for one year before 6 days , but i am unable to open the news latter. Please provide me fresh login credential.

    Virendra Patwari
    9828356441

    Reply
    1. admin Post author

      Your subscription is live till 6th October 2025. New password is 12345. Pl study the publication without any problem.
      If you are studying on your laptop or computer, use F5-key to remove catch memory.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *